કારણ આપો: નિષ્કર્ષણની પ્રક્રિયા દરમિયાન કાર્બોનેટ અને સલ્ફાઇડ અયસ્કને સામાન્ય રીતે ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

  • A
    ઓક્સાઇડ કાર્બોનેટ અને સલ્ફાઇડ કરતા વધુ સ્થિર હોય છે.
  • B
    ધાતુઓને તેમના કાર્બોનેટ અને સલ્ફાઇડ કરતા તેમના ઓક્સાઇડમાંથી સરળતાથી મેળવી શકાય છે.
  • C
    કાર્બોનેટ અને સલ્ફાઇડ અત્યંત સક્રિય હોય છે.
  • D
    ઓક્સાઇડનું પરિવહન કરવું સરળ છે.

Explore More

Similar Questions

જ્યારે આયર્ન $(II)$ સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે ત્યારે તમે શું અવલોકન કરશો? થતી રાસાયણિક પ્રક્રિયા લખો.

કારણ આપો: પ્લેટિનમ,સોનું અને ચાંદીનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે.

ધાતુ $M$ ના વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણમાં,તમે એનોડ,કેથોડ અને વિદ્યુતવિભાજ્ય તરીકે શું લેશો?

લોખંડને કાટ લાગતો અટકાવવાના બે ઉપાયો જણાવો.

તમને એક હથોડી,એક બેટરી,એક બલ્બ,વાયર અને એક સ્વિચ આપવામાં આવ્યા છે.
$(a)$ ધાતુઓ અને અધાતુઓના નમૂનાઓ વચ્ચે તફાવત પારખવા માટે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરશો?
$(b)$ ધાતુઓ અને અધાતુઓ વચ્ચે તફાવત પારખવામાં આ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo